Photos: માઉન્ટ આબુમાં જામ્યો બરફ, પ્રવાસીઓએ કર્યુ આમ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Dec 2021 04:27 PM (IST)
1
રાજસ્થાનમાં છેલ્લા થોડા દિવસોથી ભારે ઠંડી પડી રહી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મંગળવારે તાપમાન 2 ડિગ્રી થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
માઉન્ટમાં છેલ્લા 4 દિવસનું લઘુત્તમ તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટ પર અથવા તેનાથી નીચે હતું. હિમવર્ષા અને ઠંડા પવનોને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું
3
લોકો જામી ગયેલા બરફને પીગાળતાં જોવા મળ્યા હતા. પ્રવાસીઓએ આ ક્ષણનો ભરપૂર આનંદ માણ્યો હતો.
4
શીત લહેરના કારણે લોકો ઠેર ઠેર તાપણા કરતાં જોવા મળ્યા હતા. (તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ)