Raksha Bandhan 2022: વૃંદાવનની વિધવા બહેનોએ વડાપ્રધાન મોદી માટે બનાવી સ્પેશિયલ રાખડી....
વૃંદાવનની વિધવાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડીઓ ડિઝાઇન કરીને રક્ષાબંધન નિમિત્તે તેમને મોકલી છે.(તસવીર સૌજન્યઃ ANI)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સંસ્થા છેલ્લા 10 વર્ષથી વૃંદાવન, વારાણસી અને ઉત્તરાખંડની વિધવાઓ માટે કામ કરી રહી છે. સુલભ ઈન્ટરનેશનલ સોશ્યલ સર્વિસ ઓર્ગેનાઈઝેશનના વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, તેઓને ઘણી બધી કુશળતા શીખવવામાં આવી છે, જેમાં રાખડી બનાવવાનું કૌશલ્ય પણ સામેલ છે. (તસવીર સૌજન્યઃ ANI)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે રાખડી બનાવતી વૃંદાવનની વિધવા મહિલાઓ. (તસવીર સૌજન્યઃ ANI)
વૃંદાવનની આ તસવીરો ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ ANI)
રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી બાંધવી જોઈએ. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રાનું સંકટ છે. શાસ્ત્રોમાં આ કાળને અશુભ માનવામાં આવે છે. આમાં રાખડી બાંધવાનું કે કોઈ શુભ કાર્યનું પરિણામ સારું નથી મળતું, પરંતુ જો કોઈ મજબૂરીના કારણે આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવી પડે તો તેના માટે પણ નિયમો છે.