Republic Day 2023: પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સુપ્રીમ કોર્ટ સહિત અનેક સ્મારકો ત્રિરંગા રોશનીમાં ઝળહળી ઉઠ્યાં, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Jan 2023 08:25 PM (IST)
1
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ તમિલનાડુના ચેન્નાઈનું પુરાચી થલાઈવાર ડૉ. એમ જી રામચંદ્રન સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ચેન્નાઈ ત્રિરંગાના રંગોમાં ઝળહળી ઉઠ્યું .
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
લાલ કિલ્લો અને આજુબાજુનો વિસ્તાર પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ પ્રકાશિત કરાયો.
3
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સુપ્રીમ કોર્ટને ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવી હતી.
4
જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં સલાલ પાવર સ્ટેશન પર્વની પૂર્વસંધ્યાએ ત્રિરંગા રંગોમાં ઝળહળી ઉઠ્યું.
5
પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ લાલ કિલ્લો અને આજુબાજુનો વિસ્તાર રોશનીથી ઝગમગી ઉઠ્યો હતો.
6
ત્રિરંગી રોશનીમાં સુપ્રીમ કોર્ટનું આ દ્રશ્ય ખૂબ આહ્લાદક લાગતું હતું.
7
લાલ કિલ્લાની આસપાસના બજારમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું.
8
તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ