Surekha Yadav: એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલટ સુરેખા યાદવે ફરી ઇતિહાસ રચ્યો, વંદે ભારત એક્સપ્રેસ પાટા પર દોડાવી
gujarati.abplive.com
Updated at:
14 Mar 2023 06:28 AM (IST)
1
આ સાથે તે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ચલાવનારી પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બની ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુરેખા યાદવનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 8 પર સન્માન કરવામાં આવ્યું હતું.
3
મહારાષ્ટ્રના સતારાની રહેવાસી સુરેખા યાદવ વર્ષ 1988માં માત્ર ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી.
4
હાલમાં ભારતમાં 10 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. તેની ઉત્તમ સુવિધાઓ અને ઝડપી ગતિના કારણે આ ટ્રેન ખૂબ જ ઓછા સમયમાં લોકપ્રિય બની ગઈ છે.
5
દેશની પ્રથમ વંદે ભારત ટ્રેન નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડી હતી. આ ટ્રેન ફેબ્રુઆરી 2019માં ચલાવવામાં આવી હતી. આ ટ્રેનમાં ઓટોમેટિક ગેટ, એસી કોચ, ઓનબોર્ડ વાઈ-ફાઈ જેવી ઘણી સુવિધાઓ છે.