દેશના આ ચાર મુખ્યમંત્રી છે અપરિણીત
gujarati.abplive.com
Updated at:
19 Dec 2021 04:35 PM (IST)
1
UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અપરિણીત છે. તેમણે સંન્યાસ લઇ લીધો છે. તેઓ 2017થી ઉત્તર પ્રદેશની ખુરશી સંભાળી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ક્યારેય લગ્ન નથી કર્યા. તેઓ સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. વિદ્યાર્થી જીવનથી પોતાના રાજકીય કરિયર શરૂ કરનારા મમતા બેનર્જીએ ક્યારેય લગ્ન કર્યા નથી.
3
નવીન પટનાયક વર્ષ 2000થી ઓડિશાના મુખ્યમંત્રી છે. તે 75 વર્ષના થઇ ગયા છે અને આજીવન અપરિણીત રહ્યા છે. નવીન પટનાયક વર્ષ 2000થી ઓડિશાના મુખ્યમંત્રી છે. તેઓ સતત પાંચ વખત મુખ્યમંત્રી રહ્યા છે.
4
67 વર્ષના હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અપરિણીત છે. તેમનો જન્મ હરિયાણાના રોહતક જિલ્લામાં થયો હતો.