આખા દિવસમાં કરો માત્ર આ એક કામ, કોરોના સંક્રમણથી હંમેશા બચી શકાશે, જાણો ડોક્ટરે શું આપી સલાહ
કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે, દુર્ભાગ્યની વાત તો એ છે કે હજું સુધી કોરોનાના સંક્રમણ માટે કોઇ સવા નથી શોધાઇ આ સ્થિતિમાં કુદરતી ઉપચાર જ રામબાણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકફજન્ય રોગોમાં હળદર રામબાણ ઇલાજ છે. હળદરમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણ છે. તેથી જ ગરમ પાણીમાં હળદર મિક્સ કરીને પીવાથી કફજન્ય રોગોથી મુક્તિ મળે છે. કોરોના પણ કફજન્ય રોગ છે. જેથી હળદર રામબાણ ઇલાજ છે.
ડોક્ટરની સલાહ મુજબ જો આપને ગળામાં ખારાશ, ગળામાં નોર્મલ દુખાવો, કફ શરદી જેવા લક્ષણો દેખાતા હોય તો ગરમ પાણીમાં એક ચમચી હળદર નાંખીને પીવો. સવાર, બપોર સાંજ આ રીતે હળદરનું સેવન કરો. સાત દિવસમાં કોરોના માઇલ્ડ સિમ્ટમ્સ હશે તો નેગેટિવ રિપોર્ટ આવી જશે,
જો આપ તંદુરસ્ત હો અને ઇચ્છતા હો કે ભવિષ્યમાં પણ ક્યારેય કોરોનાનું સંક્રમણ ન થાય તો દિવસમાં બે વખત એટલે કે, સવારે અને સાંજે ગરમ પાણીમાં એક ચમચી હળદર નાખીને પીવો. ડોક્ટરના મત મુજબ આ પ્રયોગથી 90 ટકા સંક્રમણથી બચી શકાય છે. આ પીણામાં લીબુંનો રસ પણ ઉમેરી શકાય છે.
12 વર્ષથી નાના બાળકોને જો માઇલ્ડ લક્ષણો કોરોનાના દેખાતા હોય તો ત્રણ ટાઇમ અડધી ચમચી હળદર ગરમ પાણી સાથે સવાર, બપોર, સાંજ આપો. અને તંદુરસ્ત બાળકને બે ટાઇમ અડધી ચમચી ગરમ પાણીમાં હળદર નાખીને આપો.
હળદર એન્ટીબાયોટિક હોવાની સાથે તેમાં કોર્કૂમીન છે. જે શરીરમાં વાયરસનું થતું ડુપ્લીકેશન ઝડપથી રોકવામાં કારગરછે. આ પ્રયોગ નિર્દોષ છે. તેની શરીરમાં કોઇ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી. પ્રયોગ બાદ યુરિન પીળો આવી શકે છે પરંતુ તે ચિંતાજનક નથી.