કેશ લઈને નીકળવું પડી શકે છે ભારે, જાણો કેમ જપ્ત કરી શકે છે પોલીસ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2024 04:24 PM (IST)
1
ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે, ત્યારબાદ હવે મતદાનની તૈયારીઓ ચાલી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. જેમાં અનેક પ્રકારની વસ્તુઓ પર પ્રતિબંધ છે.
3
આચારસંહિતા લાગુ થયા બાદ દેશભરમાં કડક ચેકિંગ શરૂ થાય છે, ચૂંટણી પંચ ચૂંટણીમાં વપરાતી રોકડ પર ચાંપતી નજર રાખે છે.
4
આચારસંહિતા દરમિયાન, જો તમે 50 હજાર રૂપિયાથી વધુ રોકડ સાથે લઈ જાઓ છો, તો પોલીસ તમને પકડી શકે છે અને આ પૈસા જપ્ત થઈ શકે છે.
5
જો રોકડ સાથે રાખવાની જરૂર હોય તો તમારે ત્રણ વસ્તુઓ તમારી સાથે રાખવી જોઈએ.
6
પ્રથમ, તમારે તમારું ઓળખ કાર્ડ, બીજું, બેંક અથવા ATM સ્લિપ અને ત્રીજું, તમારે જણાવવું પડશે કે તમે આ પૈસા કયા હેતુ માટે લઈ રહ્યા છો.