Photos: હવે બ્રિજ પર નહી પાણી પર દોડશે મેટ્રો, જાણો કેવી રીતે થયો કમાલ
gujarati.abplive.com
Updated at:
24 Apr 2023 02:57 PM (IST)
1
PM નરેન્દ્ર મોદી કેરળમાં દેશની પ્રથમ પાણી પર ચાલતી મેટ્રોની ભેટ આપવા જઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
આ મેટ્રોનું ઉદ્ઘાટન કેરળના કોચી શહેરમાં કરવામાં આવશે. જોકે પ્રાચીન સમયથી વોટર મેટ્રોની વાતો થતી હતી. હવે આખરે તેને લીલી ઝંડી મળી ગઈ છે.
3
મળતી માહિતી મુજબ આ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દક્ષિણ એશિયાની પહેલી મેટ્રો હશે જે પાણી પર ચાલશે.
4
આ વોટર મેટ્રોની ખાસ વાત એ છે કે તે એક સમયે 100 લોકો મુસાફરી કરી શકે છે.
5
આ વોટર મેટ્રોમાં કોચી વન કાર્ડનો પણ ઉપયોગ કરી શકાશે. જેના કારણે અત્યાર સુધી મુસાફરો કોચી મેટ્રોમાં મેટ્રોનો ઉપયોગ કરતા હતા. જેમાં મુસાફરોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.