Rajkot : ગોંડલમાં સિંહ પરિવારના ધામા, લોકોએ મોબાઇલમાં ફોટા કર્યા ક્લીક
abp asmita
Updated at:
25 Dec 2021 03:31 PM (IST)
1
રાજકોટ:ગોંડલ પાસે ફરી સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. તાલુકાના સુલતાનપુર ગામ પાસે સિંહ પરિવાર જોવા મળ્યો હતો. આ અગાઉ થોડા દિવસો અગાઉ પણ ઉમવાળા ગામની સિમ વિસ્તારમાંથી ૩ સિંહને પકડી જુનાગઢ ખાતે છોડી મુકાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સિંહ પરિવારે ગોંડલ પંથકમાં ધામા નાખતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે.
3
જોકે, સિંહ પરિવાર વાડીમાં જોવા મળતાં આસપાસથી લોકો જોવા માટે ઉમટી પડ્યા હતા.
4
લોકોએ પોતાના મોબાઇલમાં સિંહ પરિવારના ફોટા-વીડિયો ઉતાર્યા હતા.