Local Body Election: કૉંગ્રેસે જાહેર કરી રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2021 03:51 PM (IST)
1
રાજકોટ : રાજ્યમાં આગામી 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્યારે કૉંગ્રેસે રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
- - - - - - - - - Advertisement - - - - - - - - -