Surat: ખાડી પૂરના પાણી ઓસરતાં જ તંત્રએ શરૂ કર્યું સફાઈ અભિયાન, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jul 2024 05:23 PM (IST)
1
સુરત શહેરમાં ખાડી પૂરની તીવ્રતા એટલી બધી હતી કે લિંબાયત, વરાછા એ અને બી ઝોન, ઉધના ઝોન, અઠવા ઝોન સહિતના વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
જોકે ખાડીના પાણી ઓસરવાની સાથે જ તંત્ર દ્વારા સાફ સફાઇ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી હતી.
3
વોટર્સ ફોર્સ ચલાવીને રોડ રસ્તા સાફ કરવામાં આવ્યા હતા. સફાઈ કામગીરી બાદ સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
4
જ્યાં જ્યાં ખાડી પૂરના પાણી ઉતરી રહ્યા છે ત્યાં તાત્કાલિક જ સફાઈની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી રહી છે.
5
આ ઉપરાંત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવશે.
6
. પાણીના ભરાવાના કારણે રોગચાળો ફાટી નિકળવાની ભિતિના પગલે ઠેર ઠેર દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.