Navratri 2023: તારા વિના શ્યામ મને એકલડું લાગે....પ્રથમ નોરતે સુરતમાં ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યા, જુઓ તસવીરો
gujarati.abplive.com
Updated at:
15 Oct 2023 10:59 PM (IST)
1
Navratri 2023: નવરાત્રિનો રંગ જામ્યો છે. નવલી નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓએ મન ભરીને ગરબાનો આનંદ લીધો હતો. સુરતમાં ખેલૈયાઓ પ્રથમ નોરતે ગરબે ઘૂમ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ઝણકાર નવરાત્રિમાં ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યા હતા.
3
પ્રથમ નોરતે જ ખેલૈયાઓમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
4
ઝણકાર નવરાત્રિ પાલ અડાજણ સુરતમાં યુવક-યુવતીઓ ગરબે રમ્યા હતા.
5
પરંપરાગત ગરબાની રમઝટ બોલી રહી છે.
6
અલગ-અલગ સ્ટેપ કરી યુવતીઓ ગરબે ઘૂમી રહી છે.
7
ગરબે રમતા યુવતીઓએ અવનવા સ્ટેપ્સ કર્યા હતા.
8
યુવક યુવતીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબા રમ્યા હતા.