Surat: ભાજપના ગઢ વરાછામાં મનીષ સીસોદિયા ગરબે રમ્યા, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
સરદારની પ્રતિમા પાસે આપના નાયબ મુખ્ય મંત્રી અને તમામ કાર્યકર્તાઓ દ્વારા ગરબા રમી આનંદ માણ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સરથાણાથી રેલીનો પ્રારંભ થયો હતો અને વરાછા મીની બજાર સરદાર પ્રતિમા રેલી પહોંચી ત્યારે સરદારની પ્રતિમાને ફૂલહાર કરી ગરબે રમ્યા હતા.
3
જેમાં દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા પણ હાજર રહ્યા હતા. ભાજપના ગઢ ગણાતા અને પાટીદારોની મોટી સંખ્યા એવા વરાછામાં મનીષ સીસોદીયા ગરબે ઝૂમ્યા હતા.
4
સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ભાજપ-કોંગ્રેસ આ જંગ જીતવા પૂરી તાકાત લગાવી રહ્યાં છે. જોકે આ દરમિયાન આજે સુરતમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય રોડ શો કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -