સુરતમાં બે ઇંચ વરસાદથી રોડ પર ભરાયા પાણી, જુઓ પહેલા વરસાદની તસવીરો
છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ગઈ કાલથી ગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે બપોર પછી પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું આગમ થયું હતું. આજે અમરેલીમાં કાળા ડિબાંગ વાદળો પછી વરસાદનું આગમન થયું હતું. સાવરકુંડલા, રાજુલામાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો, જ્યારો મોટા આગરીયા, નવા આગરીયા, ધુડિયા આગરીયા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હતો.
સુરતની વાત કરીએ તો સુરતમાં વાદળછાયું વાતાવરણ રહ્યા પછી આજે સવારે વરસાદી ઝાપટું પડતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી.
આજે સુરતમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા.
આજે વરસાદને કારણે સુરતના વરાછા ઓવરબ્રિજ પર ટૂ વ્હીલર લપસવાની ઘટના બની હતી. આ જે 15થી વધુ બાઇક ચાલકો લપસ્યા હતા.