70 વર્ષ બાદ ભારતમાં સભાળાશે હવે ચિત્તાની દહાડ, જાણો આ પ્રાણી વિશેના આ રોચક તથ્યો
આ પ્રાણીનું નામ સંસ્કૃત શબ્દ પરથી પડ્યું છે. અકબરે 1000 ચિત્તા પાળ્યા છે. તેનું શરીર લગભગ 3-6 ફૂટનું હોય છે, અને તેનું વજન લગભગ 63 કિલો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચિત્તાની દષ્ટી ક્ષમતા મનુષ્ટથી 50 ટકા વધુ હોય છે. જેથી તે ત્રણ મીલના અંતરે પણ તે ઝીણવટપૂર્વક જોઇ શકે છે.
માદા અને નર ચિતામાં તફાવત કરવો મુશ્કેલ છે પરંતુ માદા કરતા નર ચિત્તાનું માથુ અને સંપૂર્ણ શરીરનું કદ થોડુ મોટું હોય છે.
જ્યારે ચિત્તાને પોતાના પર જોખમ તોળાતું દેખાય છે તો તે જમીન પર પગને મારે છે. ચિતાની આયુ માત્ર 20 વર્ષ સુધીની જ હોય છે
સામાન્ય રીતે ચિત્તો સવારે અને સાંજે શિકાર કરવાનું પસંદ કરે છે. તે એક મિનિટની અંદર 150 વખત શ્વાસ લે છે અને છોડે છે
ચિત્તાએક પણ પ્રકારની વનસ્પતિ નથી ખાતા. ચિત્તાને પાણી પીવાની જરૂર નથી રહેતી . જ્યારે તે તેમના શિકારને ખાય છે, ત્યારે તેઓ પાણી મેળવે છે.તે 3થી4 દિવસમાં માત્ર એક વખત પાણી પીવે છે.
સૌથી ઝડપી પ્રાણી હોવા છતાં, ચિત્તા માત્ર 450 મીટર જેટલી ઝડપથી દોડી શકે છે. આનાથી વધુ દોડવાથી તેમના શરીરમાં ગરમી વધી જાય છે.