Earthquake in Afghanistan: અફઘાનિસ્તાનમાં 6.1ના ભૂકંપથી મકાનો બની ગયા કાટમાળ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2022 12:18 PM (IST)
1
બુધવારે અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના જોરદાર આંચકાને કારણે લગભગ 255 લોકોના મોત અને 500 લોકો ઘાયલ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભૂૂકંપ બાદ અફઘાનિસ્તાનમાં ઘણી જગ્યાએ મકાન કાટમાળમાં ફેરવાઈ ગયા હતા. લોકો પોતાના મકાનની હાલત જોઈને રડતાં હતા.
3
રોયટર્સ અનુસાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં 6.1ની તીવ્રતાના ભૂકંપના કારણે એકસો ત્રીસ લોકોએ જીવ ગુમાવ્યા છે.
4
રોયટર્સે યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરને ટાંકીને જણાવ્યું હતું કે આંચકા પાકિસ્તાનમાં પણ અનુભવાયા હતા.
5
અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ ખંડેર બની ગયેલું મકાન.
6
અફઘાનિસ્તાનમાં ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલમાં થતી સારવાર.
7
તમામ તસવીર સૌજન્યઃ સોશિયલ મીડિયા