પ્રેમમાં દિવાની થઇ આ મહિલા સાંસદ, 20 વર્ષ મોટા શખ્સની સાથે રોમાન્સ કરતી તસવીર વાયરલ, શું તમે જાણો આને ?
Dehenna Davison Relationship: બ્રિટનની સાંસદ ડેહેના ડેવિસન જે હાલમાં 28 વર્ષની છે, તે પોતાના નવા રિલેશનશીપને લઇને આજકાલ ખુબ ચર્ચામાં છે. ડેહેના ડેવિસન આ સમયે કાઉન્ટીમાં આવેલા બિશપ ઓકલેન્ડની સાંસદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડેહેના ડેવિસનએ 2019માં ચૂંટણી જીતી હતી. આ સમયે તે 49 વર્ષના ટોની કાયની સાથે રિલેશનશીપને લઇને ચર્ચામાં છે.
ઉલ્લેખનીય છે કે ડેહેના ડેવિસને આ પહેલા પોતાનાથી 35 વર્ષ મોટા જૉન ફરહેમ સાથે લગ્ન કર્યા હતા. જેમાં તેને 2019 માં જ તલાક લઇ લીધા હતા. ટોની કાયની સાથે રિલેશનશીપની ખબર ડેલી સ્ટારના રિપોર્ટનો હવાલાથી સામે આવી છે.
બ્રિટનની એક સાંસદ ડેહેના ડેવિસન એકવાર ફરીથી પોતાના રિલેશનશીપને લઇને ચર્ચામાં છે. ડેહેના ડેવિસન આ સમયે 49 વર્ષના ટોની કાયની સાથે રિલેશનશીપમાં છે, જે મિડલ ઇસ્ટ દેશોના મામલાના વિશેષણ છે.
ટોની કાય પહેલાથી જ પરણીત છે, અને તે બે બાળોકોના પિતા છે. તે ઇઝરાયેલના ડેપ્યૂટી એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે.
બન્ને એક બીજાની સાથે ફરતા પણ દેખાય છે અને તાજેતરમાં જ ડેહેના ડેવિસન એક ટ્રેન સ્ટેશન પર ટોની કાયને કિસ કરતી દેખાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, બન્નેની ઉંમરમાં 20 વર્ષનુ અંતર છે, બન્નેની મુલાકાત પણ 2019માં થઇ હતી.
ગયા વર્ષે ઓક્ટોબરમાં સાસંદે ખુદને બાયૉસેક્સૂઅલ જાહેર કરી દીધી હતી.
ટીવી ચેનલ સાથે વાત કરાત તેને કહ્યું કે તે છોકરીઓની સાથે પણ ડેટ પર જઇ ચૂકી છે.
ગયા વર્ષે મેમાં તેને પાર્લામેન્ટ ઓફિશિયલ્સને બતાવ્યુ હતુ કે તે 35 વર્ષના અહઝાઝ ચૌધરીની સાથે રિલેશનશીપમાં છે. જોકે 5 સપ્તાહ બાદ જ તેને રિેલશનશીપને ખતમ કરવાની જાહેરાત કરી દીધી હતી.
મહિલા સાસંદની આ તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે, તે પોતાના ઇન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે.