ફરી પાકિસ્તાનમાં મંત્રી બની હિના રબ્બાની ખાર, સુંદરતામાં બોલિવૂડ એક્ટ્રેસને પણ આપે છે ટક્કર
gujarati.abplive.com
Updated at:
19 Apr 2022 05:31 PM (IST)
1
પાકિસ્તાનના રાજકારણમાં હિના રબ્બાની ખારે મોટું સ્થાન હાંસલ કર્યું છે
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
હિના રબ્બાની ખારની માત્ર પાકિસ્તાનમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઓળખ છે
3
હિના રબ્બાની ખાર વર્ષ 2011 થી 2013 સુધી પાકિસ્તાનની વિદેશ મંત્રી રહી ચુકી છે
4
હિના પાકિસ્તાનની પ્રથમ મહિલા રાજનેતા હતી, જેને આ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. આ સાથે જ સૌથી નાની વયે વિદેશ મંત્રાલય મેળવવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.
5
હિના રબ્બાની ખાન જ્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી હતા ત્યારે તેમણે પણ ભારતની મુલાકાત લીધી હતી
6
હિના રબ્બાની ખાર માત્ર રાજકારણમાં જ નહી પરંતુ ફેશનના મામલે પણ પોતાના દેશની અભિનેત્રીઓને ટક્કર આપે છે
7
પાકિસ્તાનમાં સરકાર બદલતા ફરી હિના રબ્બાની ખારને મંત્રી બનાવવામાં આવી છે