Jordan Queen Rajwa Al Saif: ધરતી પરની અપ્સરા છે જોર્ડનની રાણી, સ્ટાઇલમાં મોડલ્સને આપે છે ટક્કર, જુઓ તસવીરો
જોર્ડનના પ્રિન્સ અને સાઉદી અરેબિયાની રાણી જૂનમાં રઝવા ખાલિદ બિન સૈફ સાથે લગ્ન કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરઝવા ખાલિદ બિન સૈફનો જન્મ 8 એપ્રિલ, 1994ના રોજ સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં થયો હતો.
રઝવા ખાલિદ બિન સૈફના માતા-પિતા બિઝનેસમેન છે.
રઝવા ખાલિદ બિન સૈફના કુલ ત્રણ ભાઈ-બહેન છે. રઝવા ખાલિદ બિન સૈફે અમેરિકાની સિરાક્યુઝ યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે.
ક્રાઉન પ્રિન્સ હુસૈન બિન અબ્દુલ્લા 28 વર્ષના છે. તેમણે બ્રિટિશ એકેડમી સેન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા છે.
રઝવા ખાલિદ બિન સૈફે લોસ એન્જલસમાં ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એન્ડ મર્ચેન્ડાઇઝિંગમાંથી વિઝ્યુઅલ કોમ્યુનિકેશનની ડિગ્રી પણ મેળવી છે.
રઝવા ખાલિદ બિન સૈફે લોસ એન્જલસમાં P-A-T-T-E-R-N-S નામની આર્કિટેક્ચર ફર્મમાં કામ કર્યું છે.
ક્રાઉન પ્રિન્સ હુસૈન બિન અબ્દુલ્લાએ ગયા વર્ષે જુલાઈમાં રઝવા ખાલિદ બિન સૈફ સાથે સગાઈ કરી હતી.
તમામ તસવીર સૌજન્યઃ ગૂગલ