Queen Elizabeth II unseen photo: ક્વિન એલિઝાબેથ IIની આ 8 તસવીરો તમે પહેલાં ક્યારેય નહી જોઈ હોય
એલિઝાબેથનો જન્મ લંડનના મેફેરમાં 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો. એલિઝાબેથ ડ્યુક અને ડચેસ ઓફ યોર્ક કિંગ જ્યોર્જ VI અને રાણી એલિઝાબેથનાં પ્રથમ સંતાન હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબકિંગહામ પેલેસની ગેલેરીમાં ઉભેલા કિંગ જ્યોર્જ VI, રાણી એલિઝાબેથ અને તેમનાં દિકરી એલિઝાબેથ દ્વિતિય સાથે.
અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીનાં પત્ની જેક્લીન કેનેડી સાથે ક્વિન એલિઝાબેથ દ્વિતિય
ભારતની મુલાકાત દરમિયાન પીએમ જવાહરલાલ નેહરુ સાથે ક્વિન એલિઝાબેથ દ્વિતિય.
જુલાઈ 1946માં ક્વિન એલિઝાબેથ તેમના પિતા કિંગ જ્યોર્જ VI સાથે વિન્ડસોર કાસલના ગાર્ડનમાં હતાં ત્યારે આ તસવીર લેવાઈ હતી.
માર્ચ 1975માં ક્વિન એલિઝાબેથ જ્યારે મેક્સિકોની મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાંના બાળકોને મળ્યાં હતાં.
પ્રિન્સ ફિલિપ અને ક્વિન એલિઝાબેથ તેમના લગ્નની ડાયમંડ એનિવર્સરી પ્રસંગે આયોજીત સમારંભમાં હાજર રહ્યાં હતાં.
ભારતની મુલાકાતે આવેલાં બ્રિટનનાં ક્વિન એલિઝાબેથ દ્વિતિય ભારતનાં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સાથે.