Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચેના ભયાનક યુદ્ધની જુઓ તસવીરો
યુક્રેનની સેનાનું વિમાન કિવ નજીક ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. યુક્રેને દાવો કર્યો હતો કે તેણે રશિયાના છ એરક્રાફ્ટ અને બે હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. એક રિપોર્ટ અનુસાર રશિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયુક્રેનની સેનાનું વિમાન કિવ નજીક ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. યુક્રેને દાવો કર્યો હતો કે તેણે રશિયાના છ એરક્રાફ્ટ અને બે હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. એક રિપોર્ટ અનુસાર રશિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા છે.
યુક્રેનની સેનાનું વિમાન કિવ નજીક ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. યુક્રેને દાવો કર્યો હતો કે તેણે રશિયાના છ એરક્રાફ્ટ અને બે હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. એક રિપોર્ટ અનુસાર રશિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા છે.
યુક્રેનની સેનાનું વિમાન કિવ નજીક ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. યુક્રેને દાવો કર્યો હતો કે તેણે રશિયાના છ એરક્રાફ્ટ અને બે હેલિકોપ્ટરને તોડી પાડ્યા છે. એક રિપોર્ટ અનુસાર રશિયાના 100થી વધુ સૈનિકો માર્યા ગયા છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેનાને હુમલો કરવાનો આદેશ આપ્યો ત્યારે રશિયન આર્મી ટેન્ક સાથે યુક્રેનમાં પ્રવેશી હતી.
યુક્રેનિયન શહેર નોવોલુહાન્સકેમાં રશિયન સેના દ્વારા ભારે તોપમારો કરવામાં આવ્યો હતો. જેથી અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર હુમલો કરતા સ્પષ્ટ ચેતવણી આપી હતી કે યુક્રેનની સેનાએ આત્મસમર્પણ કરવું જોઈએ.
જ્યારે રશિયાએ મિસાઈલો છોડ્યા ત્યારે તેઓ યુક્રેનના દરેક ભાગમાં પહોંચી ગયા.
જ્યારે આવી જ એક મિસાઈલ કિવના શહેરી વિસ્તારમાં પડી ત્યારે વિનાશનું દ્રશ્ય જોવા મળ્યું હતું. (તમામ તસવીરો-AP and Getty Images )