એડવોકેટ છે ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીવ સ્મિથની પત્ની, ખૂબ રસપ્રદ છે તેમની લવ સ્ટોરી
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટીમ સ્મિથની પત્ની ડૈની વિલિસ કોર્ટમાં પોતાના વિરોધીઓની બોલતી બંધ કરી દે છે. તે એક પ્રોફેશનલ એડવોકેટ છે. બંન્નેની લવ સ્ટોરી ખૂબ રસપ્રદ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્મિથ અને વિલિસની પ્રથમ મુલાકાત 2011માં થઇ હતી. ત્યારે વિલિસ લો સ્ટૂડન્ટ હતી. 2017માં સ્મિથ ન્યૂયોર્કના ટોપ ઓફ રોક પર વિલિસને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો.
ડૈની વિલિસ સ્વિમર અને પોલો ખેલાડી રહી ચૂકી છે. તે સિવાય તે ફેશન લવર પણ છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેની સુંદર તસવીરો પોસ્ટ કરતી રહે છે.
રિપોર્ટ અનુસાર, સ્ટીવ સ્મિથ અને ડૈની વિલિસની પ્રથમ મુલાકાત એક ડાન્સબારમાં થઇ હતી.
ડૈની એક ક્રિકેટ લવર છે અને આ કારણે સ્મિથ સાથે તેની વાતચીત થઇ હતી.
image 8સ્મિથને પહેલી નજરમાં જ ડૈની સાથે પ્રેમ થઇ ગયો હતો.
તે સતત તેને મળવા માટે ડાન્સ બારમાં જવા લાગ્યો હતો.
સ્ટીવ સ્મિથ કહે છે કે ડૈની વિલિસ તેની સૌથી મોટી ક્રિટિક પણ છે. બસ અહીથી જ અમારી પ્રેમની શરૂઆત થાય છે.