khushi kapoor: ગ્લેમર મામલે બહેન જાહ્નવીને ટક્કર આપે છે ખુશી કપૂર, જુઓ તસવીરો
HOT PICS OF KHUSHI KAPOOR: જાહ્નવી કપૂરની નાની બહેન ખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હાલમાં જ ખુશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એવી તસવીરો શેર કરી છે જેથી ઈન્ટરનેટનું તાપમાન વધુ ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખુશી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ ખુશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર બ્લુ બોડીકોન ડ્રેસમાં તેની તસવીર શેર કરી હતી. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. બહેન જાન્હવી કપૂરથી લઈને અનુષ્કા શર્મા અને સુહાના ખાને આ તસવીરને લાઈક કરી હતી.
લાલ કલરના નેકલાઇન ડ્રેસમાં પણ ખુશી અદ્ભુત લાગે છે. ખુશીએ રાઉન્ડ ઈયરિંગ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. ખુશી લાલ રંગમાં ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી છે.
ફિલ્મ 'ધ આર્ચીઝ'થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર ખુશી કપૂર બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ કિડ્સમાંથી એક છે.
બ્લેક કલરના ડ્રેસમાં ખુશીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીર શેર કરી છે. જોકે ખુશીએ ડ્રેસ સાથે કોઈ ખાસ જ્વેલરી પહેરી નથી. તેમ છતાં, તે આ ડ્રેસમાં આકર્ષક લાગે છે.
પીળા કલરના ડ્રેસમાં પણ ખુશી ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવી કપૂરે તસવીર પર કોમેન્ટ કરી છે.
લાલ રંગના સ્વિમ સૂટમાં ખુશીનો સિઝલિંગ અવતાર કોઈને પણ તેના દિવાના બનાવી શકે છે.
ખુશીએ મોનોક્રોમમાં પોતાની એક તસવીર શેર કરી અને કેપ્શનમાં લખ્યું કે પાવર સૂટ.
ખુશી સારી રીતે જાણે છે કે કેવી રીતે ઇન્ટરનેટ સેન્સેશન બનવું. એકવાર ખુશીએ હાઈ સ્લિટ ગાઉનમાં પોતાનો ફોટો શેર કર્યો હતો. જે ચાહકોને ખૂબ પસંદ આવ્યો હતો.