Photos: લખનૌ સામેની મેચમાં ચહલ, બટલર અને અશ્વિનની પત્ની જોવા મળી, ધનશ્રીના શાનદાર લુકએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું
રાજસ્થાન રોયલ્સે પ્લેઓફમાં મજબૂત આગેકૂચ કરી છે. તેઓએ લખનૌને 24 રને હરાવ્યું. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમના ખેલાડીઓના પરિવારો મેદાન પર જોવા મળ્યા હતા અને તેઓ ટીમને સપોર્ટ કરી રહ્યા હતા. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
આ મેચમાં ચહલની પત્ની ધનશ્રી ગુલાબી રંગના ડ્રેસમાં જોવા મળી હતી. આ મેચમાં તે સતત રાજસ્થાનને ચીયર કરી રહી હતી. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણ પણ પોતાના બાળકો સાથે મેદાનમાં જોવા મળી હતી.આ મેચમાં અશ્વિને એક વિકેટ લીધી હતી. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)
આ સિવાય બટલરની પત્ની લ્યુસીમાં જોવા મળી હતી.જોકે બટલર આ મેચમાં કંઈ ખાસ કરી શક્યો નહોતો અને જલ્દી જ આઉટ થઈ ગયો હતો. (ફોટો ક્રેડિટ્સ: IPL/સોશિયલ મીડિયા)