Photos: અભિષેક શર્માની ડૉક્ટર બહેન પોતાની સુંદરતાથી દરેકને બનાવે છે દિવાના, તસવીરોમાં જુઓ હૉટનેસ
અભિષેક શર્માની બહેનનું નામ કોમલ શર્મા છે અને તે વ્યવસાયે ડૉક્ટર છે. કોમલે સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ડોક્ટર લખ્યું છે

એબીપી લાઇવ
1/5
Abhishek Sharma Sister Komal Sharma: અભિષેક શર્માની બહેન પોતાની સુંદરતાથી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર સ્ટેન્ડમાં તેના ભાઈ માટે ચીયર કરતી જોવા પણ મળે છે. અભિષેક શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ધમાકેદાર શરૂઆત કરી હતી. ભલે તે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ મેચમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થયો હતો, પરંતુ તેણે બીજી મેચમાં સદી ફટકારી હતી. દરમિયાન, અમે તમને આ સદી બાદ અભિષેક શર્માની બહેન સાથે પરિચય કરાવી રહ્યાં છીએ.
2/5
અભિષેક શર્માની બહેનનું નામ કોમલ શર્મા છે અને તે વ્યવસાયે ડૉક્ટર છે. કોમલે સોશિયલ મીડિયા પર પોતાના નામની આગળ ડોક્ટર લખ્યું છે અને ડોક્ટરના ડ્રેસમાં કેટલીક તસવીરો પણ શેર કરી છે.
3/5
કોમલ ઘણીવાર IPL 2024 દરમિયાન તેના ભાઈ અભિષેક માટે ચીયર કરતી જોવા મળી હતી. તે લગભગ તમામ મેચ જોવા માટે સ્ટેડિયમ પહોંચતી હતી. કોમલ પણ પોતાની સુંદરતાના કારણે હેડલાઇન્સમાં રહે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
4/5
કોમલને ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 લાખ લોકો ફોલો કરે છે. તે પોતાના ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.
5/5
IPL 2024 દરમિયાન તેની લોકપ્રિયતા વધી હતી. હવે ધીરે ધીરે તેની ફેન ફોલોઈંગ વધી રહી છે.
Published at : 10 Jul 2024 01:50 PM (IST)