આ ભારતીય ક્રિકેટર કરતા ફેમસ છે તેની વાઈફ, કરોડો લોકોના દિલો પર કરે છે રાજ
ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીએ ભારતીય ટીમને ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે. સ્ટુઅર્ટ બિન્નીએ પ્રખ્યાત એન્કર મયંતી લેંગર સાથે લગ્ન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન પહેલા મયંતીએ સ્ટુઅર્ટ બિન્નીનું ઘણી વખત ઈન્ટરવ્યુ લીધું હતું. મયંતી લેંગર દેખાવમાં ખૂબ જ સુંદર છે.
ભારતના સ્ટાર ખેલાડી સ્ટુઅર્ટ બિન્નીએ વર્ષ 2012માં મયંતી લેંગર સાથે લગ્ન કર્યા હતા. બિન્ની 2020માં પિતા બન્યો હતો.
સ્ટુઅર્ટ બિન્ની અને મયંતી લેંગરની લવ સ્ટોરી એકદમ ફિલ્મી છે. બંને વચ્ચે પહેલી મુલાકાત ક્રિકેટના મેદાન પર થઈ હતી. જ્યારે સ્ટુઅર્ટ ઈન્ડિયન ક્રિકેટ લીગમાં રમી રહ્યો હતો ત્યારે મયંતી લેંગરે એન્કરિંગ કરતી હતી. જે બાદ બંનેએ એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો.
મયંતી લેંગર ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. મયંતિ દ્વારા શેર કરવામાં આવેલ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
મયંતી લેંગરને ફરવાનો ઘણો શોખ છે. તે સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે.
મયંતિ લેંગર સૌથી સુંદર એન્કરમાની એક છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ગોર્જિયલ તસવીરોથી ભરેલું છે.(All Photos-Instagram)