યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રીએ સાડીમાં બતાવી સુંદર અદાઓ
gujarati.abplive.com
Updated at:
08 Dec 2021 08:30 PM (IST)
1
Dhanashree Verma Photos: ભારતીય ક્રિકેટર યુઝર્વેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેણે સાડી લૂકમાં પોતાની તસવીર શેર કરી છે જે ખૂબ વાયરલ થઇ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ધનશ્રી વર્માએ સિલ્વર સાડી કંન્ટ્રાસ્ટ ગુલાબી બ્લાઉઝ સાથે પહેરી છે.
3
આ સાથે જ બ્રાઇટ મેકઅપમાં ધનશ્રી અદાઓ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
4
ધનશ્રીએ આ લૂકમાં ડાર્ક આઇશૈડો અને વોલ્યૂમ સાથે મૈસી હેયરસ્ટાઇલ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે.
5
આ લગ્નની સીઝનમાં ધનશ્રીએ નવા સાડી ગોલ્સ સેટ કર્યો છે.
6
નોંધનીય છે કે ધનશ્રી પોતાના ડાન્સની સાથે સાથે ફેશન સ્ટેટમેન્ટને લઇને પણ ચર્ચામાં રહે છે. તમામ તસવીરો ધનશ્રીના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી લીધી છે.