ઉપરાછાપરી હાર જોતા ઓસ્ટ્રેલિયાનો કયો ખેલાડી ઇજાગ્રસ્ત હોવા છતા ભારત સામે ટી20 રમવા તૈયાર થયો, જાણો વિગતે
ત્રીજી ટી20 પહેલા કાંગારુ ટીમના કૉચ જસ્ટિન લેન્ગરે ફિન્ચને લઇને કહ્યું હતુ કે ફિન્ચ 70 ટકા ફિટ છે, અને ત્રીજી ટી20 રમી શકે છે. (ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી ટી20માં ભારત સામે ફિન્ચની જગ્યાએ અનુભવી ક્રિકેટર મેથ્યૂ વેડે કાંગારુ ટીમની કમાન સંભાળી હતી, અને સારી બેટિંગ કરતા આક્રમક ફિફ્ટી લગાવી હતી.(ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સતત બે જીત મળી ચૂકી છે, એટલુ જ નહીં વનડે સીરીઝ ગુમાવ્યા બાદ જબરદસ્ત વાપસી કરતા ટી20 સીરીઝમાં 2-0થી કબજો જમાવી દીધો છે. ભારતની જબરદસ્ત વાપસીથી ઓસ્ટ્રેલિય ક્રિકેટરો મુંઝાયા છે. ઉપરાછાપરી હાર મળવાથી કેપ્ટન ફિન્ચ ફરી એકવાર મેદાનમાં ઉતરવા તૈયાર થયો છે. (ફાઇલ તસવીર)
રિપોર્ટ છેકે કેપ્ટન ફિન્ચ ઇજાગ્રસ્ત હોવા છતાં ત્રીજી ટી20 રમવા મેદાનમાં ઉતરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઇજાના કારણે પ્રથમ ટી20માં ઇજાગ્રસ્ત થયા બાદ બીજી ટી20માંથી ફિન્ચને બહાર થવુ પડ્યુ હતુ.(ફાઇલ તસવીર)
ત્રીજી ટી20 પહેલા કાંગારુ ટીમના કૉચ જસ્ટિન લેન્ગરે ફિન્ચને લઇને કહ્યું હતુ કે ફિન્ચ 70 ટકા ફિટ છે, અને ત્રીજી ટી20 રમી શકે છે. (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -