PHOTO: ભારત પાકિસ્તાનની મેચનો આનંદ માણતા જોવા મળ્યા CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ અને જય શાહ
gujarati.abplive.com
Updated at:
14 Oct 2023 07:13 PM (IST)
1
World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભારતના બોલરોએ શાનદાર બોલિંગ કરતા પાકિસ્તાનની ટીમ 191 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ છે. આ હાઈવોલ્ટેઝ મેચ જોવા 1 લાખથી વધુ લોકો મેદાનમાં હાજર છે.
3
આ દરમિયાન ઘણા સેલિબ્રિટીઓ અને રાજનેતાઓ પણ ભારત પાકિસ્તાનની મેચ જોવા પહોંચ્યા છે.
4
રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પણ મેચ જોવા પહોંચ્યા હતા.
5
આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મેચની મજા માણી હતી.
6
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સીએમ સાથે મુલાકાત કરી હતી.
7
ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે આજે એક લાખથી વધુ લોકો હાજર છે.
8
ભારત પાકિસ્તાનની મેચને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી છે.