PHOTOS: ગુજરાત ટાઈટન્સે ગાંધીનગરમાં ધૂળેટીની ઉજવણી કરી
gujarati.abplive.com
Updated at:
14 Mar 2025 07:48 PM (IST)

1
ટીમના સભ્યોએ શહેરની હોટલ લીલામાં એકઠા થઈને ઉત્સાહભેર ધૂળેટીની ઉજવણી કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પરંપરાગત રીતે જલેબી અને ઘૂઘરા જેવા સ્વાદિષ્ટ વ્યંજનોની સાથે ગુલાલ ઉડાડીને ધૂળેટીનો આનંદ માણ્યો હતો.

3
ટીમના સભ્યો એકબીજાને રંગો લગાવીને તહેવારના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા.
4
આ ઉજવણી ટીમના સભ્યો વચ્ચેનો સંબંધ વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ સાબિત થઈ.
5
આ ઉજવણી આગામી IPL સિઝનની શરૂઆત પહેલા ટીમના ખેલાડીઓને હળવાશની પળો પ્રદાન કરી અને તેમને તાજગીનો અનુભવ કરાવ્યો.
6
ગુજરાત ટાઈટન્સની ટીમ ટૂંક સમયમાં જ આગામી સિઝનની તૈયારીઓમાં જોડાશે.
7
ગુજરાત ટાઈટન્સે ગાંધીનગરમાં ધૂળેટીની ઉજવણી કરી