Ahmedabad: વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે અટલ બ્રિજ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Nov 2023 05:36 PM (IST)

1
અમદાવાદના અટલ બ્રિજ પર ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિંસે ટ્રોફી સાથે સ્પેશિયલ ફોટો શૂટ કરાવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
પેટ કમિંસે સાબરમતી રિવરફ્રંટ પરથી અલગ અલગ પોઝ આપ્યા હતા.

3
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ 50 ઓવરમાં 240 રનમાં સમેટાઈ ગઈ હતી.
4
. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં ચાર વિકેટે 241 રન બનાવીને મેચ જીતી લીધી હતી. કાંગારૂ ટીમ માટે ટ્રેવિસ હેડે 141 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી.
5
ઓસ્ટ્રેલિયા છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. આ સાથે જ ભારતનું ત્રીજી વખત ટ્રોફી જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
6
ભારતને બીજી વખત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી વખત રિકી પોન્ટિંગની કપ્તાની હેઠળની ટીમ 2003માં હાર્યું હતું. (તમામ તસવીર સૌજન્યઃ ICC)