Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
IND vs NZ, 3rd T20: નેપિયરમાં ત્રીજી ટી-20 નીહાળવા મોટી સંખ્યામાં ઉમટ્યા ભારતીય ફેંસ, જુઓ તસવીરો
ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appત્રીજી ટી-20 નીહાળવા મોટી સંખ્યામાં ભારતીય ફેંસ નેપિયર પહોંચ્યા છે. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
ટીમ ઈન્ડિયાના ફેંસ મોટી સંખ્યામં મેદાન ઉપસ્થિત રહીને ટીમનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
ભારતની સાથે ન્યુઝીલેન્ડના ફેંસ પણ તેમની ટીમે ચીયર અપ કરવા પહોંચ્યા હતા. (તસવીર સૌજન્યઃ એએનઆઈ)
બીજી ટી20માં પણ મોટી સંખ્યામાં ભારતીય ટીમના સમર્થકો આવ્યા હતા. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)
બીજી ટી20માં પણ મેદાન દર્શકોથી ખીચો ખીચ ભરાઈ ગયું હતું. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)
બીજી ટી20 દરમિયાન ટીમ ઈન્ડિયાના ફેંસે જર્સી ભારતીય ટીમની પહેરી હતી અને ઝંડો ન્યુઝીલેન્ડનો ફરકાવ્યો હતો. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)
આજની અંતિમ ટી20માં બન્ને ટીમોમાં એક એક એક ફેરફાર કરવામાં આવ્યો છે, ભારતીય ટીમમાં આજની મેચમાં ફાસ્ટ બૉલર હર્ષલ પટેલને તક આપવામાં આવી છે, હર્ષલને વૉશિંગટન સુંદરની જગ્યાએ મોકો મળ્યો છે. (તસવીર સૌજન્યઃ બ્લેક કેપ્સ ટ્વિટર)