આ Wedding seasonમાં ટ્રાય કરો માધુરી દિક્ષિતનું આ બેસ્ટ લહેંગા લૂક્સ, આપશે બેહદ આકર્ષક લૂક
માધુરી દિક્ષિતના ડાન્સથી માંડીને તેમના અભિનય અને લૂક્સને લઇને ચર્ચામાં રહે છે. . તે લહેંગાના દુપટ્ટાની ડ્રેપિંગ પણ ખૂબ જ એલિગન્ટ રીતે કરે છે. તો હાલ ચાલી રહેલી વેડિંગની સિઝનમાં આપ લહેંગા પહેરવાનું વિચારી રહ્યાં હોતો માધુરીના આ લૂક્સથી ઇન્સપિરેન્સ લઇ શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાધુરી દિક્ષિતે આ સ્ટાઇલમાં લહેંગા સાથે દુપટ્ટાને ખૂબ જ સિમ્પલ રીતે કેરી કર્યો છે. જો આપ પણ લહેંગામાં ફુલ સ્લિવ પ્રિફર કરો છો, તો આ સિમ્પલ રીતે દુપટ્ટાને કેરી કરી શકો છો.
માધુરીને એથનિક વેરમાં લહેંગા પહેરવાનં ખૂબ પસંદ છે. હેવી એબ્રોઇડરીની ચોલીને પ્લેન ઘાઘર અને બોર્ડરવાળા દુપટ્ટા સાથએ ખૂબસૂરતીથી કેરી કર્યો છે. માધુરીએ વન શોલ્ડર પર દુપટ્ટો કેરી કર્યો છે. જે ફેસ્ટિવ લૂક માટે બેહદ એપ્રોપ્રિએટ છે.
લગ્નની સિઝનમાં, જો આપ નજીકના કોઇ વ્યક્તિના લગ્નમાં હાજરી આપવા માંગતા હો. તો માધુરી દીક્ષિતના આ લહેંગા લુકને કોપી કરો.
જો સિમ્પલ અને એલિગન્ટ લૂક ઇચ્છો છો તો સિલ્ક ફેબ્રિકમાં આપ ડાર્ક કલર પસંદ કરી શકો છો. ગ્રે કલર સાથે બ્લેક હોલ્ટર નેક બ્લાઉઝ ખૂબ જ સ્ટાઇલિશ લૂક આપશે.
સામાન્ય રીતે લહેંગા સાથે ભારે ભરખમ દુપટ્ટાને કેરી કરવો કમ્ફર્ટ નથી લાગતો ત્યારે આપ માધુરીની આ સ્ટાઇલને કોપી કરી શકો છો. આપ ફ્રીલ વાળીસ્લિવનું બ્લાઉઝ કેરી કરો. આ બ્લાઉઝમાં દુપટ્ટાની જરૂરત નથી રહેતી અને તે ખૂબસૂરત લૂક પણ આપે છે.
ડાર્ક કલરનો વર્કવાળો લહેંગો વેડિંગ માટે પરફેક્ટ છે. આ સ્ટાઇલમાં આપને દુપટ્ટાની જરૂર નહિ રહે. કારણ કે આ બ્લાઉઝમાં લેસ છે. જે ખૂબ લાંબી છે અને દુપટ્ટાની કમીને પુરી કરે છે.