IND vs SA: પ્રથમ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ નેટ્સમાં પાડ્યો પરસેવો, દ્રવિડે આપી ખેલાડીઓને ટિપ્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Dec 2021 05:42 PM (IST)
1
ભારતીય ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. ટીમ ઇન્ડિયા અહી ત્રણ ટેસ્ટ મેચની સિરિઝ રમશે. આવતીકાલે રવિવારથી સીરિઝની પ્રથમ ટેસ્ટ શરૂ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મેચ પહેલા ભારતીય ટીમે નેટ્સમાં પરસેવો પાડ્યો હતો. કેપ્ટન દ્રવિડે ખેલાડીઓને મહત્વની ટિપ્સ આપી હતી.
3
રોહિત શર્માની ગેરહાજરીમાં લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે. બંન્નેએ અનેકવાર સાથે ઓપનિંગ કરી ચૂક્યા છે.
4
ભારત મેચમાં ચાર ફાસ્ટ બોલર સાથે ઉતરી શકે છે. ઈશાંત શર્મા માટે અંતિમ વિદેશ પ્રવાસ હોઈ શકે છે.
5
તમામ તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વવિટર