ધોનીના ચેલાએ ગર્લફ્રેન્ડની માંગી માફી, લખી આવી ઈમોશનલ પોસ્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2021 11:45 AM (IST)
1
કોરોના મહામારીના કારણે આઈપીએલ હાલ સ્થગિત કરવામાં આવી છે. વિદેશી ખેલાડીઓ તેમના વતન પરત ફરી ચુકયા છે અને હાલ ક્વોરન્ટાઈનમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ચેન્નઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર સેમ કુરેન ઈંગ્લેન્ડમાં ક્વોરન્ટાઈનમાં પ્રેમિકાને ખૂબ યાદ કરી રહ્યો છે. તેની પ્રેમિકાનું નામ ઈસોબોલ સાયમંડ વિલમોટ છે. ઈસબોલનો ગુરુવારે બર્થ ડે હતો અને આ અવસર પર સેમે એક લાંબી પોસ્ટ લખી છે.
3
પોસ્ટમાં તેણે લ્ખ્યું, જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના ઈસાબોલ. માફ કરજે, આજે હું તારી સાથે નથી. આશા છે કે તારો દિવસ ખૂબ શાનદાર રહેશે. થોડા દિવસોમાં તને મળવા માટે આતુર છું.
4
આ બંનેની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર છે. જેના પરથી એક બીજાને ખૂબ પ્રેમ કરતાં હોવાનું સાબિત થાય છે.
5
તમામ તસવીર સૌજન્યઃ samcurran58 ઈન્સ્ટાગ્રામ