IPL 2024 માં આ છ બેટ્સમેનોએ ફટકારી સૌથી વધુ સિક્સ, 42 સિક્સ સાથે અભિષેક શર્મા પ્રથમ નંબર પર
Most Sixes in IPL 2024: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024 કેટલાક ખેલાડીઓ માટે ખૂબ જ ખાસ રહ્યું છે. આ સીઝનમાં ઘણા ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે. આ વર્ષે આ દિગ્ગજ ખેલાડી સિક્સ ફટકારવા મામલે સૌથી આગળ છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સીઝનમાં SRHના અભિષેક શર્માએ 16 મેચમાં સૌથી વધુ 884 રન બનાવ્યા છે. આમાં તેના નામે 42 સિક્સર છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
RCBના વિરાટ કોહલીએ આ વર્ષે 15 મેચમાં સૌથી વધુ 741 રન બનાવ્યા છે, જેમાં 28 સિક્સરનો સમાવેશ થાય છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
KKRના સુનીલ નારાયણે આ સીઝનમાં 14 મેચમાં 488 રન બનાવ્યા છે, જેમાં 33 છગ્ગાનો સમાવેશ થાય છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
રાજસ્થાનના રિયાન પરાગે આ સીઝનમાં 15 મેચમાં 573 રન બનાવ્યા છે, જેમાં 33 સિક્સ સામેલ છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
લખનઉ સુપરજાયન્ટ્સના નિકોલસ પૂરને આ સીઝનમાં 14 મેચમાં 499 રન બનાવ્યા છે, જેમાં 36 સિક્સ સામેલ છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)
SRHના હેનરિક ક્લાસને આ સીઝનમાં 16 મેચમાં 479 રન બનાવ્યા છે, જેમાં 38 સિક્સ ફટકારી છે. (ફોટોઃ સોશિયલ મીડિયા)