ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News ABP Asmita - Gujarati News
ABP  WhatsApp
✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Follow us :

  • હોમ
  • ફોટો ગેલેરી
  • ક્રિકેટ
  • In Pics: વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન કરશે પરફોર્મ

In Pics: વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન કરશે પરફોર્મ

gujarati.abplive.com Updated at: 22 Feb 2024 03:11 PM (IST)
In Pics: વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન કરશે પરફોર્મ
1

WPL Opening Ceremony: વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમની 23 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે. બેંગ્લોરની એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવનાર છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
In Pics: વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન કરશે પરફોર્મ
2

પરંતુ વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં કયા સુપરસ્ટાર્સનું પરફોર્મન્સ જોવા મળશે? વાસ્તવમાં શાહરૂખ ખાન ઓપનિંગ સેરેમનીમાં પોતાનો જાદુ ફેલાવશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

In Pics: વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન કરશે પરફોર્મ
3

ઓપનિંગ સેરેમનીમાં શાહરૂખ ખાન સિવાય ઘણા ફેમસ ચહેરાઓ પરફોર્મ કરતા જોવા મળશે. જોકે શાહરૂખ ખાન સિવાય અન્ય નામોની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4

બેંગ્લોરની એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમ વિમેન્સ પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીનું આયોજન કરશે. આ રંગારંગ કાર્યક્રમ ભારતીય સમય અનુસાર સાંજે 6.30 કલાકે શરૂ થશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5

તમે Jio સિનેમા પર મહિલા પ્રીમિયર લીગની ઓપનિંગ સેરેમનીનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો. આ સિવાય Sports18 પર જીવંત પ્રસારણ જોઈ શકાશે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.