In Pics: પાંચ એવી હૉટેસ્ટ મહિલા ક્રિકેટર જેના સેક્સી ફિગર સામે હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી
![In Pics: પાંચ એવી હૉટેસ્ટ મહિલા ક્રિકેટર જેના સેક્સી ફિગર સામે હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી In Pics: પાંચ એવી હૉટેસ્ટ મહિલા ક્રિકેટર જેના સેક્સી ફિગર સામે હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/13f6be81503da68a831641d26d687b02083b4.jpg?impolicy=abp_cdn&imwidth=800)
In Pics: સ્પૉર્ટ્સના મેદાનમાં કેટલીય એવી મહિલા ખેલાડીઓ છે, જે પોતાની રમતથી વધુ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. અમે અહીં એવી પાંચ મહિલા ફૂટબૉલરો વિશે વાત કરી રહ્યાં છીએ, જેની સુંદરતા અને હૉટ ફિગર હીરોઇનોથી પણ ખુબ આકર્ષક છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં મહિલા ફૂટબૉલ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેગા ઈવેન્ટમાં મહિલા ફૂટબૉલ ખેલાડીઓની સુંદરતાની સાથે પોતાની શાનદાર રમતની પણ ઘણી ચર્ચા થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App![In Pics: પાંચ એવી હૉટેસ્ટ મહિલા ક્રિકેટર જેના સેક્સી ફિગર સામે હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી In Pics: પાંચ એવી હૉટેસ્ટ મહિલા ક્રિકેટર જેના સેક્સી ફિગર સામે હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/4d0103ca4be259ffed4b238c2f530cad685b9.jpg?impolicy=abp_cdn&imwidth=800)
FIFA મહિલા ફૂટબૉલ વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી એકથી એક રોમાંચક મેચો જોવા મળી છે. હવે રાઉન્ડ ઓફ ક્વાર્ટર ફાઈનલ મેચો શરૂ થશે. આ દરમિયાન કેટલીક મહિલા ખેલાડીઓ પણ છે, જેમની સુંદરતાની જોરદાર ચર્ચા થઈ રહી છે.
![In Pics: પાંચ એવી હૉટેસ્ટ મહિલા ક્રિકેટર જેના સેક્સી ફિગર સામે હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી In Pics: પાંચ એવી હૉટેસ્ટ મહિલા ક્રિકેટર જેના સેક્સી ફિગર સામે હીરોઇનો પણ પડી જાય છે ફિક્કી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/14/025517a8df963ff21417e2f0f5b3334cf72c1.jpg?impolicy=abp_cdn&imwidth=800)
ઈટાલી ટીમની પ્રૉફેશનલ ફૂટબૉલ ખેલાડી અગાતા ઈસાબેલે સોશ્યલ મીડિયા પર પોતાની હૉટ તસવીરોને લઈને ફેન્સની વચ્ચે ખુબ ચર્ચામાં રહે છે. ફૂટબૉલ ખેલાડી ઇસાબેલ ઇન્સ્ટાગ્રામ પર પોતાના મોટાભાગના ફોટા બિકીનીમાં શેર કરે છે.
કેનેડાની મહિલા ફૂટબૉલ ટીમની ખેલાડી જૉર્ડન હુઇટેમા પોતાની રમતની સાથે પોતાની સુંદરતાને લઈને પણ ચર્ચામાં છે. 15 વર્ષની ઉંમરે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યા બાદ હુઇટેમાના ઇન્સ્ટાગ્રામ પર 1.6 મિલિયન ફોલોઅર્સ છે. Huitemaની કુલ સંપત્તિ અંદાજે 110 કરોડ રૂપિયા છે.
સ્વિટ્ઝર્લેન્ડની ફૂટબૉલ ખેલાડી અલીશા લેહમેનની ગણતરી વિશ્વની સૌથી સુંદર મહિલા ફૂટબૉલ ખેલાડીઓમાં થાય છે. અલીશા ફિલ્ડની સાથે સાથે સોશ્યલ મીડિયાની પણ સ્ટાર છે. અલીશાના ઇન્સ્ટાગ્રામ પર 14.6 મિલિયન ફોલોઅર્સ છે.
ક્રૉએશિયાની મહિલા ફૂટબૉલ ટીમની ખેલાડી એન મારિયાએ 14 વર્ષની ઉંમરે ફૂટબૉલ રમવાનું શરૂ કર્યું હતું. તેના દેશ ઉપરાંત એન સ્વિટ્ઝર્લેન્ડની ગ્રાશૉપર ક્લબ માટે પણ ફૂટબૉલ રમે છે. એન મારિયાના Instagram પર લગભગ 3 મિલિયન ફોલૉઅર્સ છે.