Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Aug 2023 04:34 PM (IST)
1
12 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું.
3
ગૃહ મંત્રીએ દુકાનો ,ઘર તેમજ લારી પર જઈ તિરંગા લગાવ્યા હતા.
4
હર્ષ સંઘવીએ સ્થાનિકોને સાથે રાખી દુકાનો તેમજ લારી પર તિરંગા લગાવ્યા હતા.
5
હર ઘર તિરંગા અભિયાન સંકલ્પને લઈ આ કાર્યક્રમ યોજાયો હતો.
6
મોટી સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા.