IPL 2023 ની સૌથી ખૂબસુરત ચીયર લીડર, તસવીરો જોઈને તમે પણ થઈ જશો દિવાના
આઈપીએલની સૌથી સુંદર ચીયર લીડરનું નામ Rio Notra Segal છે. નોટ્રાની આગળ બોલીવુડ અને હોલીવુડની એક્ટ્રેસ પણ ઝાંખી પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિયો નોટ્રા આઈપીએલ 2023માં તેની ખૂબસુરતીથી ચારેબાજુ સનસની ફેલાવી દે છે. આઈપીએલમાં આમતો અનેક ખૂબસુરત ચીયરલીડર્સ છે પરંતુ નોટ્રા ખૂબસુરતીમાં તેનાથી એક ડગલું આગળ છે.
નોટ્રાના સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામથી મળતી જાણકારી મુજબ, તેણે ખુદને આઈપીએલ ચીયર લીડર ગણાવી છે. આ ઉપરાંત ખુદને ડાંસર, એક્ટર અને મોડલ પણ ગણાવી છે.
નોટ્રાને ઈન્સ્ટાગ્રામ પર આશરે 5 હજાર લોકો ફોલો કરે છે. તે પોતાના ચાહકો માટે શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોટ્રા તેની તસવીરોથી લોકોને દીવાના બનાવે છે.
નોટ્રાની તસવીરો જોઈને તે ફિટનેસને લઈ જાગૃત હોવાનું લાગે છે. અનેક લોકો નોટ્રાની ફિટનેસના પણ દિવાના છે. નોટ્રા આઈપીએલ ઈતિહાસની સૌથી ખૂબસુરત ચીયર લીડર્સમાંથી એક છે.
નોટ્રાએ અનેક લોકોને તેની ખૂબસુરતીથી લોકોને દિવાના બનાવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર નોટ્રાના દરેક લુકની તસવીરો જોવા મળશે.
તમામ તસવીર સૌજન્યઃ Rio Notra Segal ઈન્સ્ટાગ્રામ