Photos: સનરાઇઝર્સ હૈદરાબાદની ચીયરલીડર્સે લગાવ્યો હૉટનેસનો તડકો, તસવીરો તમને પણ બનાવી દેશે દિવાના
SRH Cheerleader: IPL 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ચીયરલીડર્સ તેમની સુંદરતાથી કમાલ કરી રહી છે. તેની હૉટ તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઈ રહી છે, જુઓ અહીં
Download ABP Live App and Watch All Latest Videos
View In Appચીયરલીડર્સ આઈપીએલમાં શાન બનાવે છે, જ્યારે ચોગ્ગો કે છગ્ગો વાગે કે વિકેટ પડે ત્યારે ચીયરલીડર્સ ડાન્સ કરીને ચાહકોનું મનોરંજન કરે છે.
ચીયરલીડર્સ વિશ્વના કેટલાય દેશોમાંથી આવે છે. આ ચીયરલીડર્સ ખૂબ સુંદર પણ હોય છે.
ઘણીવાર આ ચીયરલીડર્સની સુંદરતા જોઈને લોકોના દિલ ધડકી જાય છે. અમે તમને સનરાઇઝર્સ હૈદરાબાદની આવી જ એક ચીયરલીડર વિશે જણાવીશું, જે પોતાની સુંદરતાથી દરેકને દિવાના બનાવી રહી છે.
હૈદરાબાદની આ ચીયરલીડરનું નામ છે પાઇપર રૉઝ મૉરિસન. તેના સોશિયલ મીડિયા અનુસાર, મૉરિસન ન્યૂઝીલેન્ડની છે.
મૉરિસન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ અને ફોલોઅર્સ માટે વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે. તેણે ચીયરલીડરની વેશભૂષામાં વીડિયો પણ શેર કર્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર તેને 20 હજારથી વધુ લોકો ફોલો કરે છે. તે અવારનવાર પોસ્ટ શેર કરતી રહે છે.