વિશ્વની સૌથી સુંદર એથલિટ છે Alica Schmidt, પેરિસ ઓલિમ્પિકમાં તમામને બનાવ્યા દીવાના
એલિકા શ્મિટની સુંદરતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે. પોતાની પ્રતિભા ઉપરાંત, એલિકા શ્મિટે પોતાની સુંદરતાથી લોકોના દિલ જીતી લીધા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએલિકા શ્મિટ એક ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ છે. તેણે 4*400 મીટર રિલે રેસમાં ભાગ લીધો હતો. જોકે, તે મેડલ ચૂકી ગઈ અને સાતમા ક્રમે રહી.
અલિકા શ્મિટ ભલે મેડલ ન જીતી હોય, પરંતુ તેણે પોતાની સુંદરતાથી લાખો લોકોના દિલમાં જગ્યા જીતી લીધી. એલિકા શ્મિટનો જન્મ 8 નવેમ્બર 1998ના રોજ જર્મનીના વોર્મ્સમાં થયો હતો.
એલિકા શ્મિટ વિશ્વની સૌથી સુંદર એથ્લેટ માનવામાં આવે છે. આ એથ્લેટ પોતાની અજોડ સુંદરતાથી બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની સુંદર અભિનેત્રીઓને પછાડી દે છે.
આ સિવાય એલિકા શ્મિટ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.
તે સોશિયલ મીડિયા પર સતત તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
સોશિયલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે અલીકા શ્મિટ એથ્લેટ જેવી ઓછી અને મિસ વર્લ્ડ જેવી વધુ દેખાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અલિકા શ્મિટને મોડલિંગ અસાઇનમેન્ટ આવતા રહે છે
અલિકા શ્મિટના ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.