Valentines Day : Valentines Day પર પાર્ટનરને કરવી છે ગિફ્ટ? તો કરો ક્લિક
Fujifilm Instax Mini 90 Neo Classic Instant Photo Cameraએ તમારા જીવનસાથીને ભેટ આપવા માટે સારો વિકલ્પ છે. આ એક ઇન્સ્ટન્ટ ફોટો કેમેરા છે એટલે કે તમને તમારા ક્લિક કરેલા ફોટોની કોપી તરત જ મળી જાય છે. કેમેરા ઇન-બિલ્ટ ફ્લેશ, CMOS સેન્સર અને લિ-આયન બેટરી સાથે આવે છે. જો તમારા પાર્ટનરને ફોટોગ્રાફી પસંદ છે તો તેના માટે આ એક સારી ભેટ છે. એમેઝોન પર તેની કિંમત રૂ.8,799 છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસેમસંગ ગેલેક્સી બડ્સ પ્રો રૂ. 8,490ની કિંમત સાથે ઉપલબ્ધ છે. આ બર્ડ્સ ANCને સપોર્ટ કરે છે અને તેમાં 6 માઇક્સ ઇન-બિલ્ટ છે. બર્ડ્સ IPX7 વોટર રેઝિસ્ટન્સ સાથે આવે છે અને 4 કલાક સુધીનો ટોક ટાઈમ/વોઈસ કોલ ઓફર કરે છે.
JBL ફ્લિપ 5 IPX7 વોટર રેઝિસ્ટન્સ, JBL સિગ્નેચર સાઉન્ડ સાથે આવે છે. આમાં, બે JBL સ્પીકર એકસાથે જોડવામાં આવ્યા છે. સ્પીકર પાર્ટીબૂસ્ટ અને આકર્ષક કલર વિકલ્પ સાથે આવે છે. JBL ફ્લિપ 5 ની કિંમત 7,999 રૂપિયા છે.
SENNHEISER HD 350BT The Sennheiser HD 350BT બ્લૂટૂથ હેડફોન રૂ.7,490માં ઉપલબ્ધ છે. આ ઓવર-ઇયર હેડફોન બ્લૂટૂથ 5.0ને સપોર્ટ કરે છે. વધુમાં તેઓ 30 કલાક સુધીની બેટરી લાઇફને સપોર્ટ કરે છે.
Amazfit GTR 2 નું નવું વર્ઝન સ્માર્ટવોચ 1.39-ઇંચ AMOLED હંમેશા-ઓન ડિસ્પ્લે સાથે આવે છે. આ સ્માર્ટવોચ 90 થી વધુ સ્પોર્ટ્સ મોડ્સ, સ્ટ્રેસ લેવલ ટ્રેકિંગ, સ્લીપ ક્વોલિટી ટ્રેકિંગ અને બ્લડ ઓક્સિજન મોનિટરિંગની સુવિધાઓથી સજ્જ છે. તેની બેટરી 11 દિવસ સુધી ચાલી શકે છે.આ સ્માર્ટવોચ તમને ફ્લિપકાર્ટ પર રૂ.7,999માં મળશે.