✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ધોરણ-12ના પાસ થયેલ વિદ્યાર્થીઓએ કાઢ્યું સરઘસ, જાહેરમાં વિદ્યાર્થીઓ અને કેમેરામેન વચ્ચે થઈ મારામારી, જુઓ તસવીરો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Jun 2018 09:21 AM (IST)
1

સમગ્ર ઘટના જાહેર રસ્તા પર બનતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જ્યારે આ મારામારી લોકો જાહેરમાં નિહાળી રહ્યા હતાં.

2

જેમાં ફોટો પડાવાના મુદ્દે મારામારીના દ્રશ્યો સર્જાતા આ મુદ્દો શિક્ષણ જગતમાં ચર્ચાનું સ્થાન બન્યો હતો. આ ઘટના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી ચોક પાસે બની હતી. જેને કારણે રસ્તા પર આ દ્રશ્યો જોવા જેવા બન્યા હતા.

3

ધોળકીયા સ્કૂલનું સારું પરિણામ આવતાં વિદ્યાર્થીઓ દ્વારા સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રાસ-ગરબા લઈ પરિણામમાં અવ્વલ રહેતા સરઘસ કાઢ્યું હતું.

4

ધોરણ 12ના પરિણામ બાદ સરઘસમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતાં. રાજકોટની ધોળકિયા સ્કૂલના સરઘસમાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના જ કેમેરામેન વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી. જેનો વીડિયો વાયરલ થયો હતો.

5

રાજકોટ: ધોરણ-12નું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ચૂક્યું છે. પાસ થયેલા વિદ્યાર્થીઓમાં એક બાજુ સેલિબ્રેશનનો માહોલ છે, ત્યાં બીજી તરફ રાજકોટમાં સરઘસ દરમિયાન મારામારીની ઘટના સામે આવી હતી.

  • હોમ
  • રાજકોટ
  • ધોરણ-12ના પાસ થયેલ વિદ્યાર્થીઓએ કાઢ્યું સરઘસ, જાહેરમાં વિદ્યાર્થીઓ અને કેમેરામેન વચ્ચે થઈ મારામારી, જુઓ તસવીરો
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.