✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જસદણમાં બોલેરો-રિક્ષા વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Jan 2017 11:22 AM (IST)
1

2

3

મળતી વિગતો અનુસાર, વહેલી સવારે બોલેરો અને રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે સારવાર દરમિયાન એકનું મોત થયું હોવાનું બહાર આવ્યું છે. અન્ય નવ વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થતાં જસદણની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

4

રાજકોટઃ શહેરના આટકોટ બાયપાસ રોડ પર આજે વહેલી સવારે બોલેરો અને રીક્ષા અથડાતા ભયાનક અકસ્માત થયો હતો જેમાં 3 વ્યક્તિના મોત થયા હતા જ્યારે બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જેમાં રીક્ષાનો ભુક્કો બોલી ગયો હતો.

  • હોમ
  • રાજકોટ
  • જસદણમાં બોલેરો-રિક્ષા વચ્ચે અકસ્માત, ત્રણનાં મોત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.