✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશના સેક્રેટરી નિરંજન શાહ અને બીજા 22 સામે કોર્ટમાં ફરિયાદ, જાણો શું છે મામલો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jan 2017 12:08 PM (IST)
1

આ ફરિયાદ ખંઢેરી સ્ટેડિયમમાં મોટા બાંધકામ પછી પણ સર્ટિફીકેટ નહીં લેવાતા કરવામાં આવી છે. પર્યાવરણનું સર્ટિફીકેટ નહીં લેવાતા ફરિયાદ થઈ હોવાની જાણકારી છે.

2

આ ફરિયાદમાં SCAના પ્રમુખ ડૉ.લાલ રાઠોડનું પણ ફરિયાદમાં નામ છે. ઉપરાંત ફરિયાદમાં બાલસિંહ સરવૈયા, નાથાભાઈ સિસોદીયા, મધુકર વોરાનું પણ નામ શામેલ છે. નીતિન રાયચૂરા, સૂરુભાઈ દોષી, ભૂપત તલાટિયા, મુકેશ શાહના નામનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

3

રાજકોટ: સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશના સેક્રેટરી નિરંજન શાહ સહિત 23 સભ્યો સામે કોર્ટમાં ફરિયાદ થઈ છે. પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પડધરી કોર્ટમાં ફરિયાદ કરી છે. પડધરી કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવામાં આવ્યો છે.

  • હોમ
  • રાજકોટ
  • સૌરાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશના સેક્રેટરી નિરંજન શાહ અને બીજા 22 સામે કોર્ટમાં ફરિયાદ, જાણો શું છે મામલો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.