✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાસણ આસપાસ ગેરકાયદે ચાલતી 40થી વધુ હોટલ, ફાર્મ હાઉસ-રિસોર્ટ કરાયા સીલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Oct 2018 07:57 AM (IST)
1

કઈ-કઈ હોટલ સીલ કરવામાં આવી?- 1. ધ લેવલ હોમ વિકેન્ડ બનગલો ચિતરોડ 2. જેનિસ ફાર્મ, ચિત્રોડ 3. ગીર ગાર્ડન રેસિડેન્સી, ચિત્રોડ 4. ગીર ગર્જના, ચિત્રોડ 5. સ્વાગત ફાર્મ, ચિત્રોડ 6. નેચર રિસોર્ટ, ચિત્રોડ 7.સાવજ રિસોર્ટ, ચિત્રોડ 8. ગીર રિષી ફાર્મ, બોરવાવ 9. વન વિહાર ફાર્મ, બોરવાવ 10 .રાયજાદા ફાર્મ,બોરવાવા 11.ભાવિન ફાર્મ, ધાવા 12. બાલાજી ફાર્મ 13. રાધેય ફાર્મ 14. વિહાર ફાર્મ 15. વાઇડર ફાર્મ 16. ગીર પેરડાઈઝ 17. પરબતભાઇનું ફાર્મ 18. શિવ ફાર્મ 19. ધ માઉટેન્ટ વિલા20. ગ્લોરિયસ ફાર્મ 21. કેસર વિલા ફાર્મ 22. બ્લુ ઓરચીડ 23. ધ ગીર વિલે રિસોર્ટ તાજગી ફાર્મ 24.શાની ગીર ફાર્મ 25. ફોરેસ્ટ રેન્જ ફાર્મ 26. સફારી કેમ્પ 27. ગોકુલ ફાર્મ 28. સંરાઇજ ફાર્મ 29. શ્રીજી ફાર્મ 30. દેવાયત ભાઈ વાઢેરનું ફાર્મ 31. ગરવી ફાર્મ, ભોજદે 32. કૃષના ફાર્મ, ભોજદે 33. બૃક વિલ્લા ફાર્મ, ભોજદે 34. રાજ ફાર્મ, ભોજદે 35. ગીર એન્જોય ફાર્મ, ભોજદે 36. ગીર વનરાજ ફાર્મ, ભોજદે 37. ગીર અતિથિ ફાર્મ, ભોજદે 38. આઇઝર ફાર્મ, ભોજદે 39. કાળા ભાઈનુ ફાર્મ, ભોજદે

2

મળતી માહિતી મુજબ, તંત્ર દ્વારા પ્રથમ દિવસે 11 હોટલ, બીજા દિવસે 19 હોટલ અને ત્રીજા દિવસે 10 હોટલ સીલ કરી છે. આમ ગીરમાં 40 ફાર્મ સીલ કર્યા, હજુ કાર્યવાહી યથાવત છે, આ દરોડાઓમાં 6 લાખની વીજ ચોરી પણ બહાર આવી છે. જોકે હજુ પણ મોડી રાત્રી સુધી સાસણ નજીક ભોજદે બોરવાવ અને ચિત્રોડ ગામમાં દરોડા ચાલુ રહશે. તમને જણાવી દઈએ કે, ગીર અને આસપાસ 120 જેટલી હોટેલો અને ફાર્મ હાઇસો ગેરકાયદે ધમધમી રહ્યી છે, જે તમામ પર કાર્યવાહી કરવામાં આવશે.

3

જો કે દિવાળીના તહેવાર સમયે દરોડા પાડતા ચોકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. હાઇકોર્ટની સૂચના બાદ જે હોટેલ અને ફાર્મ હાઉસ સિલ કરાય હતા, તેમાના મોટા ભાગના સિલ તોડી ફરી ગીર ધમધમતું થયું હતું, જેથી પ્રસાસન દ્વારા આવી 40 જેટલી હોટેલોને ફરી સિલ કરી દેવામાં આવી છે.

4

મળતી માહિતી અનુસાર સાસણ નજીક ભોજદે ગીર વિસ્તારમાં જ્યા છેલા ત્રણ દિવસથી કલેકટર, પોલીસ, ટીડીઓ, વિજવિભાગ અને વન વિભાગની ટીમો મોટા કાફલા સાથે દરોડા પાડી રહી છે. આ દરોડામાં 40 જેટલી હોટેલો અને ફાર્મ હાઉસો સિલ કરી દેતા ખળભળાટ મચ્યો છે, ગત વર્ષ હાઇકોર્ટની સૂચના બાદ ગીર વિસ્તારમાં 48 જેટલી ગેરકાયદે હોટેલ અને ફાર્મ હાઇસ સિલ કરાયા હતા.

5

જૂનાગઢઃ જૂનાગઢ જિલ્લામાં આવેલ સાસણ અને આસપાસમાં હરીપુર, ભાલછેલ, જેવા ગામોની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી ૨૫ થી વધુ હોટલો/હોમ સ્ટે/આરામગૃહો/ રીસોર્ટની જિલ્લા કલકેટરશ્રી ડો. સૈારભ પારધી અને અધિક મુખ્ય સચિવશ્રી વનવિભાગનાં માર્ગદર્શન તળે તપાસણી પ્રક્રીયા હાથ ધરવામાં આવી હતી. ત્રણણ દિવસમાં લગભગ 40થી વધુ હોટેલ, ફાર્મ હાઉસ અને રિસોર્ટો સિલ કરવામાં આવ્યા છે. (તમામ તસવીર પ્રતિકાત્મક)

  • હોમ
  • રાજકોટ
  • સાસણ આસપાસ ગેરકાયદે ચાલતી 40થી વધુ હોટલ, ફાર્મ હાઉસ-રિસોર્ટ કરાયા સીલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.