✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગોંડલઃ કોંગ્રેસના નેતા સામે યુવતીની બળાત્કારની ફરિયાદથી ખળભળાટ, કોણ છે આ નેતા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Oct 2017 12:52 PM (IST)
1

આ અંગેની વિગતો એવી છે કે, ઘોઘાવદરની પરિણીતા પ્રિયાબેન(નામ બદલ્યું છે) ગોંડલ કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ પટેલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ છે કે, મુકેશભાઈએ પ્રિયાબેનને આર્થિક લાભ આપવાની લાલચે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતા.

2

પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મુકેશભાઈના સંપર્કમાં આવ્યા પછી તેમણે પ્રિયાબેનને આર્થિક લાભ આપવાની લાલચ આપી હતી અને પછી પરાણે સેક્સસંબંધ બાંધ્યા હતા. જોકે, પ્રિયાબેનને કોઈ આર્થિક લાભ ન મળતાં તેમણે વીરપુર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

3

ગોંડલઃ ગોંડલના કોંગ્રેસના નેતા સામે પરણીત યુવતીએ બળાત્કારની ફરિયાદ કરતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. પરિણીતાએ કોંગ્રેસના નેતાએ લલચાવીને પરાણે સેક્સ માણ્યું હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તેણે વીરપુપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર હકિકત સામે આવી છે.

  • હોમ
  • રાજકોટ
  • ગોંડલઃ કોંગ્રેસના નેતા સામે યુવતીની બળાત્કારની ફરિયાદથી ખળભળાટ, કોણ છે આ નેતા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.