✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવનારા ISના આતંકીઓની તસવીરો આવી સામે, જુઓ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Feb 2017 05:36 PM (IST)
1

બંન્ને ભાઇઓ આઇએસના ઇશારે ગુજરાત ધાર્મિક સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા. બંન્ને ભાઇઓના પિતા આરીફ રામોડિયા જાણીતા ક્રિકેટ અંપાયર છે અને ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ સ્પર્ધાઓમાં અંપાયરિંગ કરીને તેમણે ભારે આદર મેળવ્યો છે.

2

રાજકોટઃ ગુજરાત એન્ટી-ટેરરિઝમ સ્ક્વોર્ડ (ATS)એ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટના બે આતંકીઓની ધરપકડ કરી મોટી સફળતા મેળવી હતી. એટીએસએ એક આતંકીને રાજકોટ જ્યારે બીજાને ભાવનગરથી ઝડપી પાડ્યો હતો.

3

એક ભાઇએ એમસીએ અને બીજાએ બીસીએ કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બંન્ને છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયામાં એક્ટિવ હતાં.

4

એટીએસના કહેવા પ્રમાણે, ઝડપાયેલા આતંકીઓ સગા ભાઇઓ છે અને તેમની ઓળખ વસીમ રામોડીયા અને નઈમ રામોડીયા તરીકે થઇ છે.પ્રથમવાર બંન્ને ભાઇઓની તસવીરો સામે આવી છે. બંન્ને ભાઇઓ છેલ્લા બે વર્ષથી ISISના સંપર્કમાં હતા.

  • હોમ
  • રાજકોટ
  • ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવનારા ISના આતંકીઓની તસવીરો આવી સામે, જુઓ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.