રાજકોટઃ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ કોહલીના જન્મદિવસની કરી ઉજવણી, જુઓ તસવીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Nov 2017 09:01 AM (IST)

1
2
3
કોહલીએ પણ પોતાના જન્મદિવસની ઉજવણીની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી.
4
5
6
7
કોહલી માટે ક્રિકેટની પિચના શેપમાં કેક બનાવવામાં આવી હતી. કેક કટિંગ બાદ ખેલાડીઓએ કોહલીને કેકથી નવડાવી દીધો હતો. આ કામમાં હાર્દિક પંડ્યા સૌથી આગળ રહ્યો હતો. હાર્દિકે કોહલી સાથેની સેલ્ફી પોસ્ટ કરી ટ્વિટમાં લખ્યું કે, રિવેન્જ નંબર વન, જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ કેપ્ટન વિરાટ કોહલી.
8
રાજકોટઃ ટીમ ઇન્ડિયા રાજકોટમાં રમાયેલી ન્યૂઝિલેન્ડ સામેની બીજી ટી-20 મેચ 40 રનથી હારી ગઇ હતી. પરંતુ ટીમ ઇન્ડિયા જેવી હોટ પાછી ફરી કે તેમને ખુશી મનાવવાનું એક કારણ મળી ગયુ હતું. ટીમના ખેલાડીઓ હોટલ પર ટીમના કેપ્ટન વિરાટ કોહલીના જન્મદિવસની ધમાકેદાર ઉજવણી કરી હતી. ખેલાડીઓએ કોહલીના જન્મદિવસની ઉજવણીમાં હારના દુખને દર્શાવવા દીધું નહોતું.
9